મુખ્ય સામગ્રી પર જાઓ
રોમનોને પત્ર ૪:૨૩-૨૫

બધા વિશ્વાસીઓ માટેનો બોધ

રોમનોને પત્ર ૪:૨૩-૨૫
૨૩
હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, તે કેવળ તેને જ માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે,
૨૪
એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૃત્યુ પામેલાઓમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ કરીએ છીએ, તેઓને લેખે પણ ગણાશે.
૨૫
તે આપણા અપરાધોને લીધે પરાધીન કરાય, ને આપણા ન્યાયીકરણને માટે પાછા ઉઠાડવામાં આવ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options