મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૮૩:૬-૮

શત્રુ રાષ્ટ્રોનું જોડાણ

ગીતશાસ્ત્ર ૮૩:૬-૮
તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options