Skip to content
ગીતશાસ્ત્ર ૮૩:૩-૫

ઈશ્વરના લોકો વિરુદ્ધ કાવતરું

ગીતશાસ્ત્ર ૮૩:૩-૫
૩
તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
૪
તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”
૫
તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options