Skip to content
ગીતશાસ્ત્ર ૮૩:૧-૨

ગીતકર્તા ઈશ્વરના હસ્તક્ષેપ માટે પોકારે છે

ગીતશાસ્ત્ર ૮૩:૧-૨
૧
હે ઈશ્વર, તમે છાના ન રહો! હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો.
૨
જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options