Skip to content
ગીતશાસ્ત્ર ૭૩:૧-૩

ગીતકર્તાનો પ્રારંભિક સંઘર્ષ

ગીતશાસ્ત્ર ૭૩:૧-૩
૧
ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.
૨
પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.
૩
કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options