Skip to content
ગીતશાસ્ત્ર ૭૨:૧૮-૨૦

સ્તુતિગાન અને સમાપ્તિ

ગીતશાસ્ત્ર ૭૨:૧૮-૨૦
૧૮
યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે.
૧૯
સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.
૨૦
યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options