Skip to content
ગીતશાસ્ત્ર ૬૭:૩-૫

પ્રજાઓને સ્તુતિ માટેનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૬૭:૩-૫
૩
હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
૪
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ
૫
હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options