Skip to content
ગીતશાસ્ત્ર ૬૭:૬-૭

ઈશ્વરના આશીર્વાદનું ફળ

ગીતશાસ્ત્ર ૬૭:૬-૭
૬
પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે.
૭
ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options