Skip to content
ગીતશાસ્ત્ર ૬૭:૧-૨

દૈવી આશીર્વાદ અને પ્રકાશ માટે પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૬૭:૧-૨
૧
ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો.
૨
જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options