મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૪૬:૧-૩

વિશ્વવ્યાપી અરાજકતામાં ઈશ્વર આપણો આશ્રય

ગીતશાસ્ત્ર ૪૬:૧-૩
ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options