Skip to content
ગીતશાસ્ત્ર ૪૫:૧૬-૧૭

રાજાના અવિનાશી વારસાની ભવિષ્યવાણી

ગીતશાસ્ત્ર ૪૫:૧૬-૧૭
૧૬
તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો.
૧૭
હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options