મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૨૯:૧-૨

આરાધનાનું આમંત્રણ અને મહિમા અર્પણ

ગીતશાસ્ત્ર ૨૯:૧-૨
હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options