Skip to content
ગીતશાસ્ત્ર ૨૮:૮-૯

ઈશ્વરના લોકોના ઉદ્ધાર માટે પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૨૮:૮-૯
૮
યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે.
૯
તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options