મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૨૦:૩-૪

કપટીનું ભાગ્ય

ગીતશાસ્ત્ર ૧૨૦:૩-૪
હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options