Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૦:૧-૨

ઉદ્ધાર માટે પોકાર

ગીતશાસ્ત્ર ૧૨૦:૧-૨
૧
મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
૨
હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options