મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૦૦:૪-૫

સ્તુતિ સાથે ઈશ્વરની હાજરીમાં પ્રવેશ

ગીતશાસ્ત્ર ૧૦૦:૪-૫
આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.
કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options