મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૦૦:૧-૩

સર્વત્ર ભક્તિ માટેનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૧૦૦:૧-૩
હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.
આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.
જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options