મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૨૪:૧૧-૧૨

મરણ તરફ ખેંચાઈ રહેલાઓને છોડાવો

નીતિવચનો ૨૪:૧૧-૧૨
૧૧
જેઓને મોત માટે ઘસડી જવામાં આવે છે તેઓને છોડાવ જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ.
૧૨
જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options