મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૨૪:૧-૨

દુષ્ટોની ઈર્ષ્યા ન કરો

નીતિવચનો ૨૪:૧-૨
દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર.
કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options