Skip to content
નહેમ્યા ૭:૪૬-૬૦

નહેમ્યા ૭:૪૬-૬૦

૪૬
ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,
૪૭
કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,
૪૮
લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,
૪૯
હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો.
૫૦
રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો,
૫૧
ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો,
૫૨
બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો.
૫૩
બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો,
૫૪
બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,
૫૫
બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,
૫૬
નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
૫૭
સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
૫૮
યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
૫૯
શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
૬૦
ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0