Skip to content
યહોશુઆ ૧૯:૧૭-૨૩

ઇસ્સાખારનો વારસો

યહોશુઆ ૧૯:૧૭-૨૩
૧૭
ચોથી ચિઠ્ઠી ઇસ્સાખારના નામની નીકળી તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.
૧૮
તેઓના પ્રદેશમાં યિઝ્રએલ, કસુલ્લોથ તથા શૂનેમ.
૧૯
હફારાઈમ, શીઓન તથા અનાહરાથ.
૨૦
રાબ્બીથ, કિશ્યોન, એબેસ,
૨૧
રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદ્દા તથા બેથ-પાસ્સેસ.
૨૨
તેઓની સીમા તાબોર, શાહસુમા, બેથ-શેમેશ થઈને યર્દન સુધી પહોંચી. તેઓનાં ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
૨૩
ઇસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options