Skip to content
યહોશુઆ ૧૮:૨૧-૨૮

યહોશુઆ ૧૮:૨૧-૨૮

૨૧
હવે બિન્યામીનના કુળનાં નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા: એટલે યરીખો, બેથ-હોગ્લા, એમેક-કસીસ,
૨૨
બેથ-અરાબા, સમારાઈમ, બેથેલ,
૨૩
આવ્વીમ, પારા, ઓફ્રા,
૨૪
કફાર-આમ્મોની, ઓફની તથા ગેબા. તેઓના ગામો સહિત કુલ બાર નગરો હતાં.
૨૫
ત્યાં આ નગરો પણ હતાં, એટલે, ગિબ્યોન, રામા, બેરોથ,
૨૬
મિસ્પા, કફીરા, મોસા,
૨૭
રેકેમ, યિર્પેલ, તારલા,
૨૮
સેલા, હાલેફ, યબૂસી એટલે યરુશાલેમ, ગિબયા, કિર્યાથ. તેઓના ગામો સહિત કુલ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના કુટુંબો માટે એ વારસો હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options