મુખ્ય સામગ્રી પર જાઓ
યશાયા ૫:૧૮-૧૯

પાપને વળગી રહેનારાઓને અફસોસ

યશાયા ૫:૧૮-૧૯
૧૮
જેઓ અન્યાયને વ્યર્થતાની દોરીઓથી અને પાપને ગાડાના દોરડાથી તાણે છે તેઓને અફસોસ;
૧૯
જેઓ કહે છે, “ઈશ્વરને ઉતાવળ કરવા દો, તેમને કામ જલદી કરવા દો, કે જેથી અમે તે જોઈ શકીએ; અને ઇઝરાયલના પવિત્રની યોજના અમલમાં આવે, જેથી અમે તે જાણી શકીએ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options