Skip to content
ઊત્પત્તિ ૩૬:૪૦-૪૩

પ્રદેશ પ્રમાણે અદોમના સરદારો

ઊત્પત્તિ ૩૬:૪૦-૪૩
૪૦
એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વાહ, યથેથ,
૪૧
ઓહોલીબામાહ, એલા, પીનોન,
૪૨
કનાઝ, તેમાન, મિબ્સાર,
૪૩
માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options