મુખ્ય સામગ્રી પર જાઓ
નિર્ગમન ૨૪:૧-૨

પર્વત પર આવવાનું આમંત્રણ

નિર્ગમન ૨૪:૧-૨
યહોવાહે મૂસાને કહ્યું, “તું અને હારુન, નાદાબ તથા અબીહૂ તેમ જ ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર મારી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને મારું ભજન કરો.
પછી મૂસા તું એકલો મારી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options