મુખ્ય સામગ્રી પર જાઓ
નિર્ગમન ૧૩:૧-૨

પ્રથમજનિતનું પવિત્રીકરણ

નિર્ગમન ૧૩:૧-૨
પછી યહોવાહે મૂસાને કહ્યું,
“તમામ ઇઝરાયલીઓએ પોતાના બધા જ પ્રથમજનિતને પવિત્ર કરવા. પરિવારમાં પ્રથમ જન્મેલા પુરુષને તથા પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options