મુખ્ય સામગ્રી પર જાઓ
એસ્તેર ૮:૧-૨

હામાનની મિલકત એસ્તેરને આપવામાં આવે છે; મર્દખાયને બઢતી મળે છે

એસ્તેર ૮:૧-૨
તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર આપી દીધાં. અને એસ્તેરે યહૂદી મોર્દખાય સાથે સગપણ જણાવ્યું. એટલે મોર્દખાયને રાજા સમક્ષ તેંડવામાં આવ્યો.
રાજાએ હામાન પાસેથી પાછી લીધેલી મુદ્રિકા કાઢીને મોર્દખાયને આપી અને એસ્તેરે મોર્દખાયને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options