મુખ્ય સામગ્રી પર જાઓ
2 કાળવ્રત્તાંત ૮:૧૭-૧૮

દરિયાઈ વેપાર અને સંપત્તિ

2 કાળવ્રત્તાંત ૮:૧૭-૧૮
૧૭
પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો.
૧૮
હીરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options