Skip to content
2 કાળવ્રત્તાંત ૪:૧૯-૨૨

સોનાની સાધનસામગ્રી

2 કાળવ્રત્તાંત ૪:૧૯-૨૨
૧૯
સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનાં સર્વ પાત્રો, સોનાની વેદી તથા અર્પિત રોટલીની મેજો પણ ચોખ્ખા સોનાની બનાવી.
૨૦
સૌથી પવિત્ર સ્થળ આગળ સળગાવવા માટે દીપવૃક્ષોને ચોખ્ખા સોનાથી બનાવ્યાં;
૨૧
દીપવૃક્ષોનાં ફૂલો, દીવા, ચીપિયા.
૨૨
ઉપરાંત કાતરો, તપેલાં, ચમચા અને સગડીઓ પણ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં. તેમ જ સભાસ્થાનનાં સર્વ પ્રવેશદ્વારો તથા અંદરનું પરમપવિત્ર સ્થાન કે જે સભાસ્થાન છે તે સર્વ પણ ચોખ્ખા સોનાથી બનાવવામાં આવ્યાં હતાં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options