મુખ્ય સામગ્રી પર જાઓ
1 કાળવ્રત્તાંત ૧૦:૧૩-૧૪

વૃત્તાંતકારનો ધર્મશાસ્ત્રીય સારાંશ

1 કાળવ્રત્તાંત ૧૦:૧૩-૧૪
૧૩
શાઉલે ઈશ્વરનું વચન ન પાળવાથી તેમની વિરુદ્ધ જે પાપ કર્યું હતું અને ઈશ્વરને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.
૧૪
આમ ઈશ્વરે તેને મારી નાખ્યો અને રાજયને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options