Skip to content
1 કાળવ્રત્તાંત ૧૦:૧૧-૧૨

યાબેશ-ગિલ્યાદના લોકો મૃતદેહોને દફનાવે છે

1 કાળવ્રત્તાંત ૧૦:૧૧-૧૨
૧૧
પલિસ્તીઓએ જે સર્વ શાઉલને કર્યું હતું તે યાબેશ-ગિલ્યાદના બધા લોકોએ સાંભળ્યું,
૧૨
ત્યારે સર્વ શૂરવીર પુરુષોએ ઊઠીને શાઉલનો મૃતદેહ તથા તેના દીકરાઓના મૃતદેહો લીધા અને તેમને યાબેશમાં લાવ્યા. તેઓએ યાબેશના એલોન ઝાડ નીચે તેઓના મૃતદેહોને દફનાવ્યા અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options