મુખ્ય સામગ્રી પર જાઓ

Worldly Amusements and Pleasures વિશે બાઇબલની કલમો: Are likely to lead to greater evil

3 કલમો · 21 પાસાં

Are likely to lead to greater evil વિશે કલમો

  1. ¶ પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.

  2. ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.

  3. ¶ ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.”