મુખ્ય સામગ્રી પર જાઓ

Wave Offering વિશે બાઇબલની કલમો: Was to be eaten in a holy place by the priest's family

1 કલમ · 12 પાસાં

Was to be eaten in a holy place by the priest's family વિશે કલમો

  1. ¶ યહોવાહની સમક્ષ રજૂ કરવામાં આવેલા અર્પણનાં પશુની છાતીનો ભાગ તથા જાંઘનો ભાગ ઈશ્વરના સ્વીકાર્ય સ્વચ્છ સ્થળે તારે તે ખાવા. તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ આ ભાગો ખાવા, કેમ કે ઇઝરાયલી લોકોનાં શાંત્યર્પણના અર્પણોમાંથી તેઓ તારા ભાગ તરીકે તથા તારા પુત્રોના ભાગ તરીકે તમને અપાયેલા છે.