મુખ્ય સામગ્રી પર જાઓ

Wave Offering વિશે બાઇબલની કલમો: Of the fat, &c of the consecration ram burnt on the altar

2 કલમો · 12 પાસાં

"Wave Offering" શોધો

Of the fat, &c of the consecration ram burnt on the altar વિશે કલમો

  1. પછી તેઓના હાથમાંથી તું તે લઈ લે અને યહોવાહ સમક્ષ દહનીયાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરજે. એની સુવાસથી હું પ્રસન્ન છું. એ મારા માનમાં કરેલું દહનીયાર્પણ છે.

  2. ¶ પછી મૂસાએ તે બધું તેમના હાથમાંથી પાછું લઈને દહનીયાર્પણને માટે વેદી પર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતા. તે યહોવાહને માટે એક અર્પણની ભેટ હતી.