Union With Christ વિશે બાઇબલની કલમો: Body and members
Body and members વિશે કલમો
¶ કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.
હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો.
કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.