Union With Christ વિશે બાઇબલની કલમો: Vine and branches
Vine and branches વિશે કલમો
¶ ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે.
¶ હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.