મુખ્ય સામગ્રી પર જાઓ

Trespass Offering વિશે બાઇબલની કલમો: Purification of those with issues

2 કલમો · 25 પાસાં

"Trespass Offering" શોધો

Purification of those with issues વિશે કલમો

  1. તે માણસે આઠમે દિવસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ આવીને યાજકને આપવા.

  2. યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે અને બીજાને દહનીયાર્પણને માટે અર્પણ કરીને સ્રાવવાળા માણસની શુદ્ધિ માટે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરે.