મુખ્ય સામગ્રી પર જાઓ

Titles and Names of Christ વિશે બાઇબલની કલમો: Arm of the Lord

2 કલમો · 117 પાસાં

"Titles and Names of Christ" શોધો

Arm of the Lord વિશે કલમો

  1. હે યહોવાહના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યના વસ્ત્રો પહેરી લો. પૂર્વકાળની જેમ, પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તમે નથી?

  2. આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે?