Bethlehem Ephrathah
આ નામે પણ ઓળખાય છે: Ephratah
31.7000, 35.2100 ગૂગલ નકશા પર જુઓ
Bethlehem Ephrathah નો ઉલ્લેખ કરતી કલમો
હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.