મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Reuben વિશે બાઇબલની કલમો: Strength of, on leaving Egypt

2 કલમો · 24 પાસાં

"The Tribe Of Reuben" શોધો

Strength of, on leaving Egypt વિશે કલમો

  1. ¶ અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રુબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લશ્કરમાં જોડાવા શક્તિમાન હતા,

  2. તેઓની ગણતરી રુબેનના કુળમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.