મુખ્ય સામગ્રી પર જાઓ

The Roe વિશે બાઇબલની કલમો: Clean and fit for food

2 કલમો · 11 પાસાં

Clean and fit for food વિશે કલમો

  1. ¶ તોપણ તમારી ઇચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો.

  2. હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.