મુખ્ય સામગ્રી પર જાઓ

The Jews વિશે બાઇબલની કલમો: Gentiles made one with, under the gospel

3 કલમો · 158 પાસાં

"The Jews" શોધો

Gentiles made one with, under the gospel વિશે કલમો

  1. કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે;

  2. સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,

  3. અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.