The Ishmaelites વિશે બાઇબલની કલમો: Heads of tribes
Heads of tribes વિશે કલમો
¶ ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓની પેઢીઓ પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, ત્યાર પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
મિશમા, દુમા, માસ્સા,
હદાદ, તેમાં, યટુર, નાફીશ તથા કેદમા ઇશ્માએલના દીકરા હતા.
તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા.