મુખ્ય સામગ્રી પર જાઓ

The Death of Christ વિશે બાઇબલની કલમો: Accompanied by supernatural signs

3 કલમો · 19 પાસાં

"The Death of Christ" શોધો

Accompanied by supernatural signs વિશે કલમો

  1. ¶ ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.

  2. કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં.

  3. અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.