મુખ્ય સામગ્રી પર જાઓ

The Canaanites વિશે બાઇબલની કલમો: Different families of

4 કલમો · 30 પાસાં

"The Canaanites" શોધો

Different families of વિશે કલમો

  1. ¶ કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,

  2. વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,

  3. હિવ્વી, આર્કી, સિની,

  4. આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.