મુખ્ય સામગ્રી પર જાઓ

Slander વિશે બાઇબલની કલમો: Men shall give account for

2 કલમો · 71 પાસાં

"Slander" શોધો

Men shall give account for વિશે કલમો

  1. વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.

  2. ¶ જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે.