મુખ્ય સામગ્રી પર જાઓ

Sin Offering વિશે બાઇબલની કલમો: Was eaten by the priests in a holy place, when its blood had not been brought into the tabernacle

3 કલમો · 25 પાસાં

"Sin Offering" શોધો

Was eaten by the priests in a holy place, when its blood had not been brought into the tabernacle વિશે કલમો

  1. જે યાજક પાપને માટે તેનું અર્પણ કરે, તે એ ખાય. મુલાકાતમંડપના આંગણામાં, એટલે પવિત્રસ્થાને જમવું.

  2. ¶ યાજકમાંનો કોઈ પણ પુરુષ તેમાંથી થોડું ખાય કેમ કે તે પરમપવિત્ર છે.

  3. અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ. તેને અગ્નિમાં બાળી નાખવું.