મુખ્ય સામગ્રી પર જાઓ

Shoes વિશે બાઇબલની કલમો: (Having blood on,) of being engaged in war and slaughter

1 કલમ · 23 પાસાં

(Having blood on,) of being engaged in war and slaughter વિશે કલમો

  1. ¶ સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સૈન્યના બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને તથા યેથેરના દીકરા અમાસાને મારી નાખ્યા હતા, તે તું જાણે છે. તેણે શાંતિના સમયમાં યુદ્ધના જેવું લોહી પાડીને તે યુદ્ધનું લોહી પોતાની કમરે બાંધેલા કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.