મુખ્ય સામગ્રી પર જાઓ

Shoes વિશે બાઇબલની કલમો: The right of redemption resigned by a man's giving one of his shoes to the next of kin

2 કલમો · 23 પાસાં

The right of redemption resigned by a man's giving one of his shoes to the next of kin વિશે કલમો

  1. ¶ હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી.

  2. તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તે ખરીદી લે. “અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.