મુખ્ય સામગ્રી પર જાઓ

Shammah વિશે બાઇબલની કલમો: 3. One of David's mighty men, son of Agee

2 કલમો · 4 પાસાં

3. One of David's mighty men, son of Agee વિશે કલમો

  1. ¶ તેના પછી ત્રીજા ક્રમે આગીનો દીકરો હારારનો શામ્મા હતો. પલિસ્તીઓ એક વખતે લેહી પાસે મસૂરના ખેતરમાં ભેગા થયા હતા તેઓનાથી બીને ઇઝરાયલનું સૈન્ય તેમની સામેથી નાસી ગયું.

  2. પણ શામ્માએ ખેતરની વચ્ચે ઊભા રહીને ખેતરનું રક્ષણ કર્યું. અને પલિસ્તીઓને મારી નાખ્યા ઈશ્વરે તેને મોટો વિજય આપ્યો.